________________
----
-[૨
શ્રી સુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ, આજ છે છાજેરે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણીજી ...૧ અતિશય સહજના ચાર, કમ ખપ્પાથી અગીઆર, આજ હે કીધારે ઓગણીશે, સુરગણ ભાસુરેજી ૨ વાણી ગુણ પાંત્રીશ, પ્રાતિહારજ જગદીશ, આજ હે રાજેરે, દીવાજે છાજે આઠશું છ૩ દિવ્યદવનિ સુરકુલ ચામર છત્ર અમૂલ, આજ હે રાજેરે ભામંડલ, ગાજે દુંદુભિજી ...૪ સિંહાસને અશોક, બેઠા મોહે લેક, આજ હે સ્વામી રે શિવગામી, વાચક યશ થુજી....૫
છે ક છે
Jain Education Internation@rivate & Personal Useamly.jainelibrary.org