________________
[૨૦] પરમપુરૂષ તુમે પ્રથમ ભજીને, પામ્યા ઈમ પ્રભુતાઈ, તેણે રૂપે અમે તમને ભજીએ, તેણે તુમ હાથ વડાઈ...પ્યારા-૪ તમે સ્વામી, હું સેવા કામી, મુજ રે સ્વામી નિવાજે, નહીં તે હઠ માંડી માગતાં, કણ વિધ સેવક લાજે..પ્યાર-પ
તે તિ મિલે મત પ્રીછે. કુણ લહેશે કુણ ભજશે, સાચી ભક્તિ તે હંસ તણી પરે, ખીરનીર નય કરશે..પ્યારા-૬ એલગ કીધી તે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ દીધી, રૂપવિબુધને મેહન ભણે, રસના પાવન કીધી..પ્યારા-૭
સાહેબ સાંભળો રે, સંભવ અરજ અમારી,
ભવભવ હું ભમે રે, ન લહી, સેવા તુમારી, નરક નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમી, તુમ વિના દુખ સા રે, અહોનિશ ક્રોધે ધમધમીએ
સાહેબ-૧ ઈન્દ્રિય વશ પડયે રે, પાળ્યાં વ્રત નવિ સુશે,
ત્રસ પણ નવિ ગણ્યા , હણીઆ થાવર હુશે, વ્રત નવિ ચિત્ત ધર્યા રે, બીજું સાચું ન બેલ્યું,
પાપની ગઠડી રે, તીહાં મેં હઈડું ખેલ્યું સાહેબ-૨ ચેરી મેં કરી રે, ચઉહિ અદત્ત ન ટાળ્યું,
શ્રી જિન આણશું રે, મેં નવિ સંયમ પાળ્યું, મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગળે,
રસના લાલચે રે, નીરસ પિંડ ઉવેખે સાહેબ-૩
Jain Education Internation@rivate & Personal Usewowy.jainelibrary.org