________________
- ૧૩ -
[૧૨]= તારક ઋષભ જિનેશ્વર તું મને, પ્રત્યક્ષ પિત સમાન છે, તારક તુજને જે અવલંબીયા, તેણે લહ્યું ઉત્તમ સ્થાન હો તારક...૧ તારક તુજ વંદન પૂજન કરી, પવિત્ર કરૂ નિજ દેહ છે, તારક તુજ ગુણ સ્તવનાએ સ્તવી,
છહ કરું અમૃત લેહ હે તારકર તારક ગુણ અનંતા તાહરા, કુણુ કહી લહેશે પાર છે, તારક કેવળી કેડી મીલે કદા, જાણે ન કહે નિરધાર હે તારક...૩ તારક ગણધર મુનિવરે સ્ત, સ્તવીઓ દેવતા ક્રોડ હે, તારક તે પણ તુજને હું સ્તવું, ભકિત કરૂં તસ હેડ હે તારક..૪ તારક મરૂદેવી માતાને હું નમું, રત્નકુક્ષિ ધરનાર છે, તારક નાભિરાયાકુલચંદ, સકલ જતુ આધાર હે તારક...૫ તારક સુમંગલા સુનંદા તણે, પ્રીતમ પ્રભુ વિખ્યાત છે, તારક શ્રી પુંડરિક ગણધર તણો,
પિતામહ ગુરૂ જગતાત , તારક૬ તારક તુજ નામે ઋદ્ધિ સંપજે, કીતિ વધે અપાર છે, તારક શિવલચ્છી સહેજે મીલે, સફળ થાએ અવતાર હે તારક....૭ છે કે જે
- ૧૪ - શેત્રુંજા ગઢના વાસી રે, મુજ માનજો રે, સેવકની સુણ વાત રે, દિલમાં ધારજો રે; પ્રભુ મેં દીઠે તુમ દેદાર, આજ મુને ઉપન્ય હર્ષ અપાર, સાહિબાની સેવા રે, ભવદુઃખ ભાંજશે રે... ... ... ૧
Jain Education InternationPrivate & Personal Usevamly.jainelibrary.org