SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ TITLLLLLLLLLLL એક વાત તમારી સાથે............... (SE EE Sg) સમ્માનનીય બંધુ, સાદર જય જિનેન્દ્ર! જૈન સાહિત્યમાં વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓનો અક્ષય ભંડાર ભરેલો છે. નીતિ, ઉપદેશ, વૈરાગ્ય, E બુદ્ધિ ચાતુર્ય, વીરતા, સાહસ, મૈત્રી, સરળતા, ક્ષમાશીલતા આદિ વિષયો પર લખાયેલી હજારો સુંદર, શિક્ષાપ્રદ, રોચક વાર્તાઓ માંથી વીણી – વીણીને સરળ ભાષા-શૈલીમાં ભાવપૂર્ણ રંગીન ચિત્રોના માધ્યમથી રજૂ કરવાનો નાનકડો પ્રયાસ અમે શરૂ કર્યો છે. આ ચિત્રકથાઓ નાં માધ્યમથી તમારૂ મનોરંજન તો થશે જ, સાથે જૈન ઈતિહાસ, | સંસ્કૃતિ, ધર્મ, દર્શન અને જૈન જીવન મૂલ્યોથી તમારો પ્રત્યક્ષ સમ્પર્ક થશે. અમને વિશ્વાસ છે કે આ પ્રકારની ચિત્રકથાઓ આપ નિરન્તર પ્રાપ્ત કરવા માંગશો. માટે આપ આ પત્ર સાથે છાપેલ લવાજમ ફોર્મમાં તમારું પૂરું નામ, સરનામું, સ્પષ્ટ અક્ષરોમાં લખીને મોકલી આપશો. આપ પાછળ છાપેલ ફોર્મ ભરીને મોકલી આપો. ફોર્મ અને D.D./M.O. મળતાંજ અમે | તમને અત્યાર સુધી છાપેલ અંકો રજીસ્ટ્રીથી તરત મોકલી આપીશુ. ધન્યવાદ ! આપનો 1 = ] શ્રીચન્દ સુરાના “સરસ” સંપાદક LLLLLLLLL H( એક વર્ષમાં પ્રકાશિત થવાની દિવાકર ચિત્રકથાની મુખ્ય કડીઓ ભગવાન ઋષભદેવા * કરૂણા નિધાને ભગવાન મહાવીર (ભાગ ૧, ૨) H* નમોકાર મંત્રના ચમત્કાર * રાજકુમારી ચંદનબાળા H * ચિંતામણિ પાર્શ્વનાથ * સિદ્ધ ચક્રનો ચમત્કાર x ભગવાન મહાવીરની બોધ કથાઓ * યુવાયોગી જમ્મુ કુમાર H* બુદ્ધિ નિધાન અભય કુમાર * મેઘકુમારની આત્મ-કથા H ૪ ભાગ્યશાળી ધન્ના * ભગવાન મલ્લિનાથ LLLLLLLLL L LLLLLL L Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy