________________
$步步步步步步步步步步步步步步步步步步步步步步步步中
55555555555555555555$$$$$$$$$$$$$$$
છે આ સાંભળી શ્રેણિક ખૂબ નિરાશ થઈ ગયા. એને પહેલા કાર્યમાં જ નિષ્ફળતા મળી, છતાં પણ એણે વિચાર્યુ કે કે હજી તો બે ઉપાય બાકી છે. હવે શ્રેણિકે કાલ-સૌરિકને હિંસાથી થનાર દુઃખનું સ્વરૂપ સમજાવ્યું, છતાં પણ છે તે હિંસા છોડવા તૈયાર ન થયો તો એને કેદ કરી કુવામાં નાખી દીધો, ત્યાં પણ તે પાણીથી પાડા દોરીને પોતાના જ
હાથેથી એને મારવા લાગ્યો. એક પાડો માર્યો, બે પાડા માર્યા, એમ ૫૦૦પાડા બનાવી એણે માર્યા. આ દશ્ય કરે
જોઈ રાજાનું કાળજું ધ્રુજી ઉઠયું કે શું પ્રજા પણ મારી આજ્ઞાનું પાલન નથી કરતી? શું મારે નરકમાં જવું જ પડશે ? છે ? છતાં પણ દિલમાં ધર્યની ધ્વનિ ઝંકૃત થઈ કે હજી એક ઉપાય બાકી છે.
નરકના દુઃખથી બચવા માટે રાજા પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર થઈ ગયા. રાજા પોતે પૂણિયા જ છે શ્રાવકના એક સામાયિકનું ફળ પ્રાપ્ત કરવા માટે એને ઘરે પહોંચ્યા અને અત્યંત દીનતાથી કહ્યું- હે શ્રાવકશ્રેષ્ઠ! છે કે હું તમારે ત્યાં તમારી સામાયિક ખરીદવા આવ્યો છું. તમે એનું જેટલું મૂલ્ય માંગશો, હું સહર્ષ દેવા તૈયાર છું. છે * મગધનું સિંહાસન પણ આપવા તૈયાર છું.’
પૂણિયા શ્રાવકે કહ્યું- હે રાજન ! આપને એક સામાયિક જોઈએ છે, પરંતુ આ વાત મારા માટે બિલકુલ કે કે અશક્ય છે, હું આપને સામાયિકનું શું મૂલ્ય બતાવું? જે ત્રિભુવનનું સામ્રાજ્ય આપી શકે તે સામાયિકનો સોદો મગધનાં સિંહાસન સાથે કેમ થઈ શકે? જેમણે આપને સામાયિક ખરીદવા કહ્યું છે, તેઓ જ એનું સાચું મૂલ્ય છે બતાવી શકશે. આપ એમને પૂછો કે એક સામાયિકની શી કિંમત હોઈ શકે.' - શ્રેણિક મહારાજ પ્રભુના શ્રીચરણોમાં પહોચ્યાં. નમ્રતાપૂર્વક નિવેદન ક્યું-“પ્રભુ! પૂણિયા શ્રાવક પોતે કે પોતાની એક સામાયિક પણ આપવા શક્તિમાન નથી. આથી આપ જ કૃપા જ કરી બતાવો કે એક સામાયિકનું શું મૂલ્ય હોઈ શકે? જેથી હું મારો સંપૂર્ણ રાજવૈભવ આપી ને પણ સામાયિક ખરીદી લઉ અને નરકના દુઃખોથી બચી શકું.”
પ્રભુ મહાવીરે શ્રેણિકને કહ્યું- રાજન ! તમે ભૌતિક વૈભવની આધ્યાત્મિક વૈભવ સાથે તુલના કરવા ઈચ્છો કે છો પરંતુ હે નર! હીરા, પન્ના, મોતી, સોના-ચાંદીનો સુમેરૂ પર્વત જેટલો ઢગલો કરી દો તો પણ સંપૂર્ણ એક
સામાયિકનું મૂલ્ય તો શું, સામાયિકનો અંશ પણ મેળવી નથી શકતો. જેમ કોઈ પ્રાણી મરણ શય્યા પર અંતિમ ૬ શ્વાસ લઈ રહ્યું હોય ત્યારે શું કોઈ પણ એને કરોડો અને અરબો રૂપિયા આપીને પણ બચાવી શક્યું છે? - શ્રેણિક સ્વામી ! આ વાત કદાપિ સંભવી શકતી નથી.
મહાવીર પ્રભુએ સમજાવ્યું–‘નરશ્રેષ્ઠ ! હીરા, પન્ના, માણેક, મોતીથી પણ જીવનની કિંમત વધુ છે. શું જીવનની એક ક્ષણ પણ કરોડો-અરબો રૂપિયા આપીને ખરીદી શકાતી નથી. તો સામાયિકની સાધના તો શું આત્મ-સાધના છે, સમતાની સાધના છે. રાગ-દ્વેષની વિષમતાને ચિત્તમાંથી કાઢી, જનમાંથી જિન બનવું, કે આત્મામાંથી પરમાત્મા બનવું એ સામાયિકનું આધ્યાત્મિક મૂલ્ય છે. એક સામાયિકને પ્રાપ્ત કરવા માટે મનને ફટિક જેવું નિર્મળ બનાવવું પડે છે. બાહ્ય વૈભવથી સામાયિક પ્રાપ્ત નથી થઈ શકતી.’
આ સાંભળી રાજાનો ગર્વ ગળી ગયો. પોતાનો સમસ્ત ધન-વૈભવ આપીને પણ તે સામાયિકનું મૂલ્ય નથી ચૂકવી શક્તો. કરેલા કર્મોને ભોગવ્યા વગર છૂટકારો નથી થઈ શક્તો. તીર્થંકર પ્રભુ પણ કરેલા કર્મોથી છૂટી શકતા નથી. ભગવાન મહાવીરે રાજા શ્રેણિકને પ્રતિબોધ આપવાના હેતુથી જ આ ત્રણ ઉપાય નથી બચવા માટે બતાવ્યા હતા. જેથી એ સમજી શકે કે પ્રાણી જેવું કર્મ કરે છે તેવું ફળ એણે ભોગવવું પડે છે. અને બાંધેલા ! કર્મના ફળ અવશ્ય ભોગવવા પડે છે પરંતુ એ મહત્વપૂર્ણ વાત છે કે શ્રેણિક મહારાજાએ પરમાત્મા મહાવીરની # અતિશય નિર્મલ અને પ્રકૃષ્ટતમ ભકિતનાં પ્રભાવે તીર્થંકર નામકર્મ બાંધ્યું. જેથી તેઓ પહેલી નરકમાં ૮૪ | હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સીધા આવતી ચોવિસીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ ભગવાન બનશે.
FFFFF听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听555555555555555 $55年
:
:
中步步步步步步步步步步步步步步先生的的的的低压作站站出555555555$$$$$$
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org