________________
ઇન્દ્રભૂતિ ગૌતમ ! તમે વેદોના મહાપંક્તિ હોવા છતાં પણ આત્માના અસ્તિત્વ વિષે શંકાશીલ છો.
VAVAVA
AAAAA
Ox
કરૂપ નિધાન ભગવાન મહાવીર
ગૌતમના દીક્ષિત થયાના ખબર સાંભળી બીજા દશ વિદ્વાન પણ ભગવાન પાસે આવ્યાં. પોત-પોતાની શંકાઓનું સમાધાન પામી પોતપોતાના શિષ્ય પરિવારના ચાર હજાર, ચારસો શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી.રાજકુમારી ચંદનબાલાએ પણ દીક્ષા લીધી.
>
NAN
AAAAA
Jain Education International
અનેક યુકિતઓથી ભગવાને ગૌતમની શંકાનું સમાધાન કરી દીધું. ગૌતમ ભગવાનના ચરણોમાં ઝૂકી ગયા. પ્રભુ ! આપ તો જ્ઞાનના સાગર છો . કૃપા કરીને મારો આપના શિષ્ય તરીકે સ્વીકાર કરો .
ભ
CAAAAA
પાંચસો શિષ્યો સાથે એમણે ત્યાંજ દીક્ષા લઈ લીધી અને તેઓ ભગવાન મહાવીરના પ્રધાન તથા પ્રથમ શિષ્ય બન્યા.
Cele
પ્રભુ મહાવીરે વૈશાખ સુદ અગિયારશને દિવસે ચતુર્વિધ સંઘ (શ્રમણ-શ્રમણી- શ્રાવક-શ્રાવિકા) ની સ્થાપના કરી ધર્મ તીર્થનું પ્રવર્તન કર્યુ, ગૌતમાદિ અગિયાર ગણધરોને સંઘની વ્યવસ્થા સોપી .
* ગૌતમ વેદોના પ્રકાંડ પંડિત હોવા છતાં પણ આત્માના અસ્તિત્વ પ્રતિ પોતાની શંકાનું સમાધાન કરી શક્યા ન હતા .
For Private & Personal Use Only
૫૯
www.jainelibrary.org