________________
=
15
કરૂણાનિધાન ભગવાન મહાવીર
ભગવાનનાબંને પગ વચ્ચે આગ પેટાવી ખીર પકવવા લાગ્યો. સિંહ અને ચિત્તાનું રૂપ લઇ ભગવાન ને તીક્ષ્ણ નહોરોથી ચીરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ ભગવાન હિમાલયની જેમ અડોલ ધ્યાનમાં મગ્ન ઉભા રહયા.
જયારે સંગમે જોયું કે આવા પ્રાણઘાતક કષ્ટોથી પણ મહાવીરનું ધ્યાન નથી તૂટતું તો એણે મહાવીરના મનને ચંચળ કરવા માટે વસંત ૠતુનું કામોત્તેજક વાતાવરણ નિર્માણ કર્યું
Jair Education International
AIDS
૪૯
For Private & Personal Use Only
પરંતુ મહાવીરનું ધ્યાન ભંગ ન કરી શકયો.
Law
www.jainelibrary.org