________________
5 3000 C
કરૂણાનિધાન ભગવાન મહાવીર
ચૈત્ર સુદ તેરસની મધ્યરાત્રિએ માતા ત્રિશલાએ એક દિવ્ય શિશુને જન્મ આપ્યો. સકળ સંસાર પ્રકાશથી ઝળહળી ઉઠયો. ૫ ૬ દિકકુમારિકાઓએ સૂતિકા કર્મ કર્યું અને દેવતાઓના વિરાટ સમૂહ ચોવીસમા તીર્થકરનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવા ક્ષત્રિય કુંડમાં ઉતરી પડ્યાં.
.
MMMWWW
VVVVNN
ggg gg
Gogo
E
'
પ
સૌધર્મેન્દ્ર આદિ ચોસઠ ઇન્દ્રો અને અસંખ્ય દેવતાઓએ ભગવાનને મેરૂ પર્વત પર લઈ જઈ જન્મ અભિષેક કર્યો.
WUUSTOISID
69' છે
છે
જ
ACHARYA SRI KAILASSAGARSURIGYANMANDIR ૨૫
SRI MAHAVIRA PADMANA KENDRA For Private & Personal Use Only Koba, Gandhinagar-382 009 elibrary.org
Phone: (079) 27525223276204-0.
ain Education International