________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર સમ્રાટની આંખ ખુલી, જોયું તો સંગીતની મહેફિલ એમ જ ચાલી રહી છે. એને ક્રોધ આવ્યો. શય્યાપાલકને ધમકાવતા કહયું -- |
મેં કહયું હતું કે મને નિદ્રા આવી જાય તો સંગીત બંધ કરાવી દેજો, તમે સંગીત કેમ
બં ધ ન કરાવ્યું ?
ક્ષમા કરો મહારાજ,હું સંગીત સાંભળવામાં એટલો મગ્ન ' થઈ ગયો કે બંધ કરાવવાનું જ,
ભૂલી ગયો.
Imag
ONCOZONA
TITLE
સૈનિકોએ શય્યા પાલકનાં કાનોમાં ઉકળતું સીસુ રેડ્યું .
| આ સાંભળી ત્રિપૃષ્ઠ વાસુ દેવ રાતોપીળો થઈ ગયો. |
પોતાના સ્વામીની આજ્ઞાથી પણ વધુ એના કાનને સંગીત સારું લાગે છે. જાઓ એના ૪ બને કાનમાં ઉકળતું સીસું રેડી દો.
Gor
Davoseze
ભયં કર વેદનાથી તરફડતાં શય્યાપાલકનું
પ્રાણ૫ ને રૂ ઉડી ગયું. • શય્યાપાલકનો જીવ આગળ જતા ગોવાળિયો બન્યો, જેણે ભગવાન મહાવીરના કાનોમાં ખીલા ઠોકી પોતાનો બદલો લીધો. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.one