SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કરૂણાનિધાન ભગવાન મહાવીર અશ્વગ્રીવે ગભરાઈન પ્રજાપતિ સામે યુદ્ધની ઘોષણા કરી. અને ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. અંતે અશ્વગ્રીવ ત્રિપૃષ્ઠ વાસુ દેવના ચ કથી મરાયો. L. (Aઇ A એકવાર ત્રિપૃષ્ઠ વાસુદેવની સભામાં સંગીતનો મધુર કાર્યક્રમ ચાલી રહ્યો હતો. વાસુદેવે પોતાના શય્યાપાલકને કહ્યું મને ઊંઘ આવી જાય તો આ સંગીત બંધ કરાવી દેજે , સંગીત સાંભળતા- સાંભળતા જ વાસુદેવને ઊંધ આવી ગઈ. સંગીતની મધુર તાનમાં શય્યાપાલક એટલો મગ્ન થઈ ગયો કે એને સમ્રાટનો આદેશ યાદ જ ન રહયો. | 01 ૧(@ 9 9 ) )) અને મોડે સુધી સંગીત સભા ચાલુ રહી ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004701
Book TitleBhagvana Mahavira Diwakar Chitrakatha 001 002
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy