________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
મુનિએ ઠેકડી કરતા વિશાખાનંદીને જોયો તો અંદર દબાયેલા ક્રોધની આગ ભભૂકી ઉઠી.
દુષ્ટ ! વિશાખાનંદી ! હું રાજપાટ છોડી સાધુ બની ગયો છું છતાં પણ તું ભૂતની જેમ મારી પાછળ પડી ગયો છે? મારી સહનશીલતાને દુર્બળતા ન સમજ, મૂર્ખ!
અપમાનથી ધમધમી ઉઠેલા વિશ્વભૂતિએ ગર્જના કરી. જો મારા કરેલા તપનું કોઈ ફળ હોય તો આગલા જન્મમાં હું મહાન પરાક્રમી બળવાન રાજા બની તારો બદલો લઈશ.
આ પ્રકારે ક્રોધ કરી વિશ્વભૂતિએ વર્ષોની તપસ્યાંનું ફળ ગુમાવી દીધું.
Jain Education International
ક્રોધથી લાલઘૂમ થયેલા મુનિએ ગાયના ખેચ શિંગડાને હાથથી પકડી એને ધુમાવી આકાશમાં ઉછાળી અને દડાની જેમ પાછી હાથમાં ઝીલી લીધી
|EE
૧૨
For Private & Personal Use Only
PLE
વિશાખાનંદી ડરીને ભાગી ગયો. વિશ્વભૂતિનો જીવ આયુષ્ય પૂર્ણ કરી દેવ બન્યો.
www.jainelibrary.org