________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર એકવાર ભરત ચક્રવર્તી ભગવાન ઋષભદેવનું પ્રવચન સાંભળવા આવ્યા. પ્રવચન પછી ભરતે પૂછ્યું -
પ્રભો ! આજે સંસારમાં આપના જેવી જ્ઞાનાદિ દિવ્ય વિભૂતિઓથી સંપન બીજો કોઈ નથી. પરંતુ શું કોઈ એવો જીવ અહીં ઉપસ્થિત છે જે ભવિષ્યમાં આપના જેવો બની શકશે?
ભગવાન ઋષભદેવ બોલ્યા
ભરત ! તારો પુત્ર મરીચિ ભવિષ્યમાંવર્ધમાનનામક ચોવીસમા તીર્થકર બનશે .તીર્થંકર થતાં પહેલા તે વાસુદેવ અને ચક્રવર્તી પણ
બનશે
ભગવાનની ભવિષ્યવાણી સાંભળી સમ્રાટ ભારતના હર્ષનો પાર ન રહ્યો. તેઓ શીધ્ર સમવસરણની બહાર આવ્યા અને મરીચિને પ્રદક્ષિણા આપી અને ભવિષ્યવાણી સંભળાવી. પોતાનું ભવિષ્ય સાંભળી મરીચિ ખૂબ પ્રસન્ન થયો. એને પોતાના કુળનું અભિમાન થવા લાગ્ય
વાહ! મારું કુળ કેટલું મહાન છે ? મારો વંશ સંસારમાં સૌથી ઉત્તમ
Diીવલ)
I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org