________________
૧૮)
મારી સિંધયાત્રા
ચૌદમી શતાબ્દિ સુધી સિંધમાં હતી. છેવટે તેની પેઢીમાં થએલો લુણશાહ નામનો ગૃહસ્થ મારવાડમાં ગયો, અને તેનું કુળ એ લુણાવતા કહેવાયું.
વિ. સં. ૧૧૩૦ની લગભગમાં મફકેટ, કે જે અત્યારે મોટ કહેવાય છે, ત્યાં જિનવલભસૂરિએ એક મંદિરની પ્રતિષ્ઠા કરી હતી અને
ઉપદેશમાળા ની એક ગાથા ઉપર ૬ મહિના સુધી વ્યાખ્યાન આપ્યું હતું. આ શતાબ્દિમાં જિનભદ્ર ઉપાધ્યાયના શિષ્ય વાચક પદ્મપ્રભ પણ ત્રિપુરા દેવીની આરાધના કરવા માટે સિંધમાં આવ્યા હતા. તેઓ કંભરેલપુરમાં ગયા હતા. જસા નામના એક દાની શ્રાવકે મેટો ઉત્સવ કર્યો હતો. અહિંના રાજાએ એક મંદિર બંધાવ્યું અને ઉપાધ્યાયજીએ તેની પ્રતિષ્ઠા કરી.
વિ. સં. ૧૨૨૭માં આ મરૂકોટમાં જિનપતિસૂરિએ ત્રણ જણને દીક્ષા આપી હતી. વિજ્ઞપ્તિ ત્રિવેણી”માં મફકેટને મહાતીર્થ તરીકે ઓળખાવ્યું છે.
વિ. સ. ૧૨૮૦માં જિનચન્દ્રસૂરિએ ઉચ્ચનગરમાં કેટલાક સ્ત્રી પુરૂષોને દીક્ષા આપી હતી.
વિ. સ. ૧૨૮૨માં આચાર્ય સિદ્ધિસૂરિએ ઉચ્ચનગરમાં શાહ લાધાએ કરાવેલા મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. આ વખતે ત્યાં ૭૦૦ ઘર જૈનોનાં હતાં
વિ.સ. ૧૨૯૭માં આચાર્ય કકકસૂરિનું ચોમાસું મફકેટ (મારેટ)માં થયું હતું. ચારડિયા ગોત્રના શાહ કાના અને માનાએ સાત લાખનું દ્રવ્ય ખર્ચાને સિદ્ધાચલજીનો સંઘ કાઢયો હતો.
વિ. સં. ૧૩૦૯માં શેઠ વિમલચન્દ્ર જિનેશ્વરસૂરિ પાસે નગરકેટમાં પ્રતિષ્ઠા કરાવી તી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org