SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] મારી સિંધયાત્રા વળી તેઓ સિંધની ગૌરવગાથા ગાતાં કહે છે – , ‘સિંધ આર્યોનું આદિનિવાસ સ્થાન છે. સિંધ પાછળ જવલંત ઇતિહાસ છે. પંજાબ અને અફઘાનિસ્તાનની પડોશમાં રહેલે એ પ્રાંત અત્યારે ઇતિહાસ રચી રહ્યો છે.૨ આમ સિંધ, અતિહાસિક દૃષ્ટિએ અને સાહિત્યિક દષ્ટિએ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. સિંધની અનેક બાબતો છે કે જે ઉલ્લેખનીય છે; પરન્તુ અહિં મારો ઇરાદો સિંધ સંબંધી ટૂકે પરિચય આપવા પૂરત હેઈ, આટલેથી જ સતિષ માનવામાં આવે છે. ૨ જૂઓ, “કરાચી ગુર્જર સાહિત્યકળા મહોત્સવ પ્રસંગને તેમને સિધી સાહિત્ય અને કરાચી વિષે કંઇક” નામને લેખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy