SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર મારી કચ્છ યાત્રા” નામના અમારા છેલ્લા પુસ્તક ઉપરના જે ચિત્રની પ્રશંસા દરેક જેનાર કરી રહેલ છે. એ ચિત્રના અને આ પુસ્તક ઉપરના ચિત્રકાર છે અગતરાઈ (કાઠિયાવાડ)ના ભાઈ ગોકુલદાસ કાપડીયા. ભાઈ ગેકુલદાસને પોતાની આ કળા ખૂબ વરી છે. તેઓએ હમણાં જૈનોના છેલ્લા તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામીનું આખુંયે “જીવનચરિચ” ચિત્રમાં ઉતાર્યું છે. આ ચિત્રો એટલાં તે આકર્ષક બન્યાં છે કે-કેઈપણ કળાપ્રેમી અને કળાવિદ્ એની મુક્તકંઠે પ્રશંસા કર્યા વિના નથી રહેતો. કેવળ આ ગ્રંથના લેખક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈ નિસ્વાર્થવૃત્તિથી ચિત્ર બનાવી આપવા માટે અમે તેમને ખરા જીગરથી આભાર માનીએ છીએ. – પ્રકાશક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy