________________
મહાપુરુષાની જયન્તીઆ
[૧
મહાપુરૂષ ઉત્પન્ન થયા, તેમનો દેશ શા છે? તેઓ પેાતાનુ જીવન શી રીતે છબ્યા ? જગત્ના કલ્યાણ માટે તેમણે શું કર્યુ ? તેજ માત્ર ધ્યાનમાં રાખવાની જરૂર છે. પાછલા કાળમાં અને તેમાં યે ૧૬ મી શતાબ્દિ સુધીના કાળમાં જે જે મહાપુરૂષા થઈ ગયા, તેમના ચમત્કારની વાતેા પણ ઘણી ચાલે છે. આવી ઘટનાઓ બધા સપ્રદાયામાં થયા કરી છે. આવી વસ્તુઓને આપણે અલગ કરી મહાપુરૂષાએ જીવનને સફળ કરવા શુ' સદેશ આપ્યા છે ! તે ઉપર વિચાર કરીએ, તે વધારે સારૂં છે.
દુનિયાના અનેક મહાપુરૂષાની માફક કબીર સાહેબ માટે પણ વિરાધ જાગ્યા હતા, પણ એ તેા કુદરતી છે. સ`સારની જાળમાં ફસાએલા માનવીએ કહે છે જરૂર કે અમે સત્યના પૂજારી છીએ.’ પણ સત્ય સાંભળવું એને ગમતુ નથી અને જે મહાત્માએ સત્ય સંભળાવે છે, તેના વિરોધી બની ધૂળ ઉડાવવા તૈયાર થાય છે. છતાં મહાત્મા માટે તા સત્ય તે સત્યજ છે. આખરે એમના સત્યનો વિજય એમની માનૂદગીમાં નહિ તે, ગેરમાનૢદગીમાં પણ પ્રત્યક્ષ દેખાયા વિના નથી રહેતા.
કૌર સાહેબના દેહાઆને સાખી કહેવામાં આવે છે. એક વિદ્વાને તેની આલેાચના કરતાં ક્યુ છે કે સાખી' એ ‘સાક્ષી' નો અપભ્રંશ છે. કબીર સાહેબની સાખી’ દુનિયાના આત્માનું સાક્ષીભૂત વચન છે, કબીર સાહેબની સાખી તેની હયાતિની સાક્ષી છે. 'સાક્ષી'માં પક્ષપાત કે વાડાબંધી નથી હતી.
“સ’ગઠન એ રાષ્ટ્રની ઉન્નતિનું સૂત્ર છે. જુદા જુદા સપ્રદાયના મહાત્માએની જયન્તીએ સાથે મળીને ઉજવવાથી આપણી તાકતા વધશે અને પરિણામે રાષ્ટ્રબળ વધશે. મારા તમને ઉપદેશ છે કે જ્યાં જ્યાં પ્રસઞા મળે, ત્યાં ત્યાં ભેગા મળવાનું' શીખેા. ફબીર સાહેબની જયન્તી ઉપરથી આટલે બાપ લઇને છૂટા પડશે। તેણે ખસ છે......
“અધા દિવસેાના કાર્યક્રમમાં તમે બધાએ મને જે સાથ આપ્યા છે, અને શાંતિપૂર્વક મને દરેક વખત સાંભળ્યેા છે, તે માટે તમારા આભાર માનું છું. મારા મિત્ર મહંત સ્વામી શ્રી આલકૃષ્ણદાસજીના અથાક પરિશ્રમનુ સ્મ પરિણામ છે. તેઓને હુ' જેટલા ધન્યવાદ આપુ' તેણેા આમ છે ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org