________________
-:૩૪:મહાપુરુષની જયન્તીઓ
www/wwwજ*
-
ક
*wwww
wwwwwwwwwwwwwજ-
કરાચીમાં દરેક ધર્મના અનુયાયીઓ વસે છે. દરેક ધર્મનાં ધર્મસ્થાનકે પણ બનેલાં છે. અને તેમાં મેં ગુજરાતીઓને નિવાસ, એટલે જેમ બીજી પ્રવૃત્તિઓમાં તેમનું અગ્રસ્થાન, તેમ ધર્મ પ્રવૃત્તિમાં પણ તેમનું અગ્રસ્થાન હોયજ. વ્યવસ્થાપૂર્વક ધર્મના જલસાઓ કરવાની જે કુશળતા ગુજરાતીઓમાં જોવાય છે, એવી ભાગ્યે જ કોઈ દેશવાસીઓમાં જેવાશે. કદાચિત કંઈ કરતા પણ હશે, તો પણ તે લગભગ અનુકરણ રૂપે.
--
---
-
-
કરાચીમાં અનેક મહાપુરૂષની જયતીઓ પણ ઉજવાય છે. જુદા જુદા મંડળો અને સભાઓ દ્વારા એ જયન્તીના ઉસ સારી ધૂમધામ પૂર્વક થાય છે. તેમાંની થોડીક જયન્તીઓને ઉલેખ આ પ્રકરણમાં કરું છું કે જેમાં પ્રમુખ તરીકે અથવા વક્તા તરીકે કંઈક સેવા કરવાનું સદ્ભાગ્ય' આ લેખકને સાંપડયું હતું.
*
ww૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org