________________
-:૨૯ - સામાજિક પ્રવૃત્તિ.
Jain Education International
કરાચીની અમારી સ્થિતિ દરમિયાન કેટલીક એવી પ્રવૃત્તિઓ પણ કરી શકાઇ છે કે જેના સબધ સમસ્ત જૈનસમાજના લાભની સાથે રહેલા છે, એટલુંજ નહિ પરન્તુ આજની ધાર્મિક ફિરકા બધીએમાંથી બહાર કાઢી એકતાના માર્ગે લઇ જનારી છે. આવી જે નાની મ્હોટી અનેક પ્રવૃત્તિઓ થઇ છે, જેમાંની મુખ્ય આ છેઃ
ગમન રની મુલાકાતા
જૈન કરતાં જૈનેતામાં, અને તેમાં યે ખાસકરીને રાજામહારાજા કે એવા અધિકારીએની વચમાં પ્રવેશ કરીને જૈનધમ નું રહસ્ય સમાવવામાં જેમ વધારે ફાયદા છે, તેમ જૈનધમ નું ગૌરવ પણ વધારે છે. એવું અમારું માનવું છે. પ્રાચીન આચાર્યાંના જીવન ચરિત્ર વાંચનારાઓને ખબર છે કે કેટલાક આયા એ બાદશાહે, સુખ અને એવા બીજા સત્તા ધારીઓને ઉપદેશ આપવામાં ગમે તેવા કષ્ટાને
For Private & Personal Use Only
www.jainelibrary.org