________________
ધાર્મિક પ્રવૃત્તિ
“સ'વત્સરી જેવું પવ' એકજ દિવસે આરાધાય, એજ વધારે સારૂં છે, એમ અમારા સધ માને છે. પરંતુ અમારા મુનિરાજે કેવળ દુરાગ્રહમાં પડીને પાતપેાતાના મતને પકડીજ રાખતા હોય, તેા પછી જેને જે ફાવે તે દિવસે કરે, એ સિવાય બીએ ઉપાય નથી. માટે કોઇપણ જાતની ચર્ચા પેપરાના પાના ઉપર ચઢાવવા સિવાય, જો શાંતવૃત્તિથી સમાધાન થતુ' હાય તેા કરી લેવું એ ઠીક છે, અને નહિ તે! સૌ સૌની ઈચ્છા ઉપર રાખી મૂકી દેવું.”
[ ૨૯૯
રજી કરનાર શ્રી મણુિલાલ ઢહેશભાઇ ટકા આપનાર: શ્રી પી. ટી. શાહ
“ અમારા સંધનુ` માનવું છે કે જે ગૃહસ્થા કોઇ પણ સાધુના દૃષ્ટિરાગી, અથવા તે। પક્ષકાર બન્યા છે, એમને છેાડીને લગભગ ભારતવર્ષના સમસ્ત જૈનો આવી ચર્ચા કે આવા નિરર્થક વાયુદ્ધ તરફ ધૃણાની દૃષ્ટિથી જોઈ રહ્યા છે. અને તેથી સમસ્ત ગામેાના સધાને અમારા સંધ વિનતિ કરે છે કે તેમણે પાતપેાતાના ગામમાં આવી નિર્માલ્ય અને શાસનની હીલા કરાવનાર ચર્ચાને સ્થાન ન આપવું અને પેાતાના આત્માના કલ્યાણ માટે પેાતાના ગામના ભાઇએ સલાહસ`પૃથી એક દિવસ મુકરર કરી સવત્સરીની આરાધના કરવી.”
Jain Education International
રજુ કરનાર: શ્રી પી. ટી. શાહ
ટેકા આપનારઃ શ્રી મણિલાલ હેરાભાઇ
આવીજ રીતે ધાર્મિક ક્ડા ઉપર તરાપ મારનાર, બિહાર રીલીજ્યુસ એન્ડામેન્ટ બીલ'ના સ ંબંધમાં પણ તા. ૨૭ જુલાઇ ૧૯૩૮ના દિવસે જેનાની એક મ્હોટી સભા ભરી વિરાધને ઠરાવ પાસ કરવામાં આવ્યા હતા. અને ધટતે સ્થળે માકલવામાં આવ્યા હતા.
ધાર્મિક સંસ્થાઓના મેળાવડા
કરાચીની જૈન સંસ્થાઓના સબંધમાં પહેલાં એક પ્રકરણમાં કહેવામાં આવ્યું છે. મૂર્તિપૂજક પાઠશાળા અને કન્યાશાળા તેમજ
For Private & Personal Use Only
www.jainelibrary.org