SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ –: ૨૬ :– ધાર્મિક પ્રવૃત્તિ -- -- - .vvvvv//////wwwwwwwwww - -- * rk WWW સાધારણ રીતે, જૈન સાધુઓ જ્યાં જ્યાં માસું કરે અથવા થોડી પણ સ્થિરતા કરે, ત્યાં જિન ધર્મ પાળનારા ભાઈઓ અને બહેનેને ધાર્મિક પ્રવૃત્તિમાં જોડવાને જરૂર પ્રયત્ન કરે. એ ધાર્મિક પ્રવૃત્તિમાં ઘણું સાધુએમાં અને ઘણુ સ્થળોમાં રૂઢીપૂજકતાનું એટલું બધું તત્ત્વ પેસી ગયું છે કે જેના લીધે આજકાલના નવયુવકે કિવા વિચારને એ તરફ અભિરુચી ઓછી થાય છે. હું માનું છું કે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ અને એવી ક્રિયાઓમાં સર્વથા નહિ માનનારા લોકે તો બહુજ ઓછા હશે. એ ક્રિયાઓમાં માને છે જરુર, પરન્તુ એનું મહત્ત્વ નહિ સમજવાના કારણે, તેમજ એ ક્રિયાઓના અર્થો જેવી રીતે સમજવા જોઈએ, તેવી રીતે નહિં સમજવાના કારણે તે તરફ લોકોની અભિરુચિ ઓછી થાય છે. અને તેમાં યે ધર્મભાવનાવાળી બહેને તેમ થોડાક જુના ઘરડાઓ એ ક્રિયાઓનું મહત્ત્વ છે અર્થ સમજ્યા વિના જે રીતે ક્રિયા કરે છે. /www*www જwwwwwwwwજકજજજજws v v Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy