________________
વિશિષ્ટ સભાઓ
ه ای شهری میم
کی حیه سینی
ગયા પ્રકરણમાં કરાચીમાં ‘દયા પ્રચાર'ની પ્રવૃત્તિને અંગે સિંધીભાષાના પુસ્તકો, જુદે જુદે સ્થળે કરેલાં વ્યાખ્યાનો અને માંસાહારી લત્તામાં રહીને કરેલી પ્રવૃત્તિના સંબંધમાં સંક્ષેપમાં કહેવાયું છે. એ ઉપરાંત કરાચીની અમારી સ્થિરતામાં ‘ દવા પ્રચાર ” સંબંધી ખાસ ખાસ પ્રવૃત્તિ, કે જે પ્રવૃત્તિ વધારે અગત્યતાવાળી ગણું શકાય, એવી પણ થઈ છે. તે પ્રવૃત્તિ અમુક અમુક સમયે થયેલી વિશિષ્ટતાવાળી સભાઓ અથવા “જીવદયા કેન્ફરન્સ ” છે; જેને ઉલ્લેખ આ પ્રકરણમાં કરશે,
કુકાનો વિરોધ
હિંદુસ્તાન જેવા દયાળુ અને આર્થસંસ્કૃતિવાળા દેશમાં ગાયભેંસના ગર્ભાશયમાં લાકડું કે એવી બીજી ચીજો ઘાલીને જબરદસ્તીથી દૂધ કાઢવાને ઘાતકી રિવાજ ચાલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org