________________
૨૦૨ ]
મારી સિધયાત્રા
મેળવે છે, બધાએની સાથે ઇસારાથી સમજવા સમજાવવાની અદ્ભુત શક્તિ ધરાવે છે, અને બધા વ્યવહાર ચલાવે છે.
ભાઇ ખરાસ પાતે પાતાના કુટુ બસાથે માંસ-મચ્છી વિગેરેના ત્યાી છે, એટલે તેમના ઉપદેરાથી, તેમના મિત્ર તરીકે આ એ ભાઇઓએ પણ માંસમચ્છીના ત્યાગ કર્યાં છે.
આમ જીવદયાની પ્રવૃત્તિમાં જુદાં જુદાં વ્યાખ્યાના અને હિંસક લતાએમાં રહીને ઉપદેશ આપવાના તેમજ જ્ઞાનચર્યાં કરવાના સા। પ્રસંગ મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org