________________
૨૭૦ ]
મારી સિધયાત્રા
છેડે. આમ ઉપદેશ અને ચર્ચાને પરિણામે ગુરુદેવની કૃપાથી બહુ સારું પરિણામ આવ્યું. પારસી ગૃહસ્થ ભાઇ એદલ ખરાસ, જેમને પરિચય પહેલાં આપવામાં આવ્યેા છે. તેમના આખા કુટુ એ આ વખતેજ માંસમચ્છી વિગેરેના ત્યાગ કરેલા.
ભાઇ ગાવિંદ મીરચંદાનીનુ આખુ′ યે કુટુંબ ઘણુંજ ભક્તિવાળુ શ્રદ્ધાળુ અને સંસ્કારી છે. તેવીજ રીતે શ્રીયુત ઝમટમલજી શિવદાસાની એમ. એ. એલ. એલ. ખી. ના કુટુંબની ભક્તિ પણ પ્રશંસનીય છે. મેયર દુર્ગાદાસ એડવાની, તેમનાં ધમ પત્ની, અને તેમનાં પુત્રી બહેન દૈવી ખી. એ. વિગેરે પણ ધણાંજ ભક્તિવાળાં છે. તેમનું કુટુંબ સિંધી છતાં કટ્ટર વેજીટેરીયન છે. તેમણે પણ ભક્તિને અને જ્ઞાન ચર્ચાના સારા લાભ લીધા.
આજ કાલેાનીમાં કરાચીના નાગરિક ભાઇ હીરાલાલ ગણાત્રા પણ રહે છે. તેમના આખા યે કુટુ એ ભક્તિના ખૂબ લાભ લીધેા. શ્રીયુત જીવતરામ ગીડવાણી, કે જેએ કરાચીના ડીસ્ટ્રીકટ ડેપ્યુટી પેાલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ છે તેમનું કુટુંબ પણ શ્રાળુ અને ભક્તિવાળું છે.
આમ અનેક કુટુંબે સાથે પરિચય થયા અને ઘણાં કુટુંમાએ માંસમચ્છીના ત્યાગ કર્યાં.
૨. અપરિસંધ કાલાની-ખીજું ચામાસુ` પુરુ થયા પછી અને મારી બિમારીના કારણે ડાકટરની સલાહ પ્રમાણે અમે ‘ ગુજરાત નગર ’માં એક પ’જાખીના બંગલામાં રહેલા. તે પછી ૧૬ મી જાન્યુઆરી ૧૯૭૯ થી શિકારપુરી સિંધી ગૃહસ્થ અને કરાચીના એક પ્રસિદ્ધ વ્યાપારી શેઠ રાધાકિશન પામલ ઘણાજ આગ્રહપૂર્વક પરસંધ મલાની માં પેાતાના ખુંગલામાં લઇ ગયા. લગભગ પાંચ મહિના અમે
Jain Education International
For Private & Personal Use Only
'
www.jainelibrary.org