________________
જૈતાનું સ્થાન
કરાચીના જૈન સમાજમાં સમાજોપયેાગી એક પણ સાધન નથી દેખાતું. કરાચીમાં વસતી લગભગ બધી યે કામેામાં થડે ઘણે અંશે પણ ઉપયુક્ત સાધનો છે. લેાહાણા, ભાટીયા અને પારસી વિગેરે કેટલીક કામે એ તા કામના હિતનાં અનેક સાધનો ઊભાં કરેલાં છે. જૈન સમાજમાં આ વસ્તુઓની બહુજ ખામી છે. એ ખામીઓ શું સૂચવે છે ? એ કહેવાની ભાગ્યેજ જરુર છે. અહિં એવા પણ લક્ષ્મીન દના છે, કે ! જેમની લક્ષ્મીનુ પાછળ શું થશે ? ' એની ચિન્તા એમના મિત્રા કરે છે, પરન્તુ ઉપરની આખતા સબન્ધી ચિન્તા કે આશ્રય કરવા જવું કંઈજ નથી. લેાકવભાવનો, મનુષ્યપ્રકૃતિનો, માનસશાસ્ત્રનો અને કપીસીનો જેમણે અભ્યાસ કર્યાં છે, એમને કંઇ પણ આશ્ચર્ય કરવા જેવું નથી લાગતું. કના સિદ્ધાન્ત પ્રમાણે અંતરાય કર્મીનો પડા ચિરાયા વિના દ્વાન દુષ્ટ શકાતું નથી. શક્તિ અગાધ હોવા છતાં ભાગાન્તરાયનો નાશ થયા વિના એ શક્તિ ભાગવાતી નથી. અને એજ કારણ છે કે આજે કરાચીનો જૈન પાછલા કેટલાક પુરુષને યાદ કરે છે કે જેમની ઉદારતા, સતત પરિશ્રમ, અને ધમાઁની સાચી લાગણીના કારણે આજે સિધ જેવા મુલકમાં આટલાં ધમનાં સ્થાનો અને કઇંક જાન્હાજલાલી દેખાય છે.
આજે પણ કાઇ ક્રાઇ મહાનુભાવ ગુપ્ત રીતે અથવા પ્રકટપણે લક્ષ્મીનો સદુપયેાગ કરી જાણતા હશે-કરી જાણે છે. એમનાં વખાણુ અને એમના કાર્યોનો અનુમાદના જરુર થાય છે.
*[ ૨૦૩
કહેવાની મતલબ કે જ્યાંસુધી દાન દેવાની વૃત્તિ જાગ્રત થતી નથી. તેથી યે શું ?
એક વધુ ખામી.
અહિંના સમસ્ત જૈનસમાજમાં એક મેાટી ખામી વખતે વખત
Jain Education International
અંતરાય કમ તૂટતા નથી, ત્યાંસુધી પછી ભલે ગમે તેટલી લક્ષ્મી હાય
For Private & Personal Use Only
www.jainelibrary.org