________________
૧૯૬ ]
મારી સિધયાત્રા
એમ પણ કહેવાય છે કે અમદાવાદના આ નગરશેઠને હજારા વાર જમીનના પ્લોટ કરાચીની ભૂમિમાં હસ્તી ધરાવે છે અને તેને મેળવવા માટે તેમના તરફથી પ્રયત્ન થઇ રહ્યો છે.
ઉપરના ગૃહસ્થા પૈકી ખેતાવાળા કચ્છીભાષએના કુટુબમાં શ્રીયુત ખુશાલભાઇ વસ્તાય' અને તેમના ભાઇ શેઠે ગાંગજીભાઇ તેજપાળ વિગેરે અત્યારે મૌજૂદ છે. કાળા ગલાના કુટુંબમાં શેઠ ખેતસીભાઇ, શેઠ ભૂદરજીભાઇ, ભાઇ ચતુર્ભુ જ અને ભાઇ શાંતિલાલ મૌજુદ છે. માવા અમરચંદમાં ક્રાઇ હયાત છે કે નહિં તે જણાયું નથી. શેઠ પાનાચંદ માવજીમાં શેઠ ખીમચંદ જે. પાનાચંદ છે. મારવાડી ગૃહસ્થામાં શેઠ નવમલજીના કુટુંબમાં ભગવાનદાસના પુત્ર શેઠ હુાકમચંદજી હાલ હાલામાં રહે છે. શેઠ ડમર નીમજીના કુટુંબમાં શિવલાલભાઈ હયાત છે, અને ત્રિકમ કાળુના કુટુંબમાં ધનજીભાઇના પુત્ર ભાઇ માણેકલાલ છે.
પાંજરાપાળ.
કહેવાય છે કે ગુજરાતી લેાકા પહેલાં સાજર બજારમાં રહેતા. શેઠ કાળા ગલાવાળા અને મારવાડી લેાકા સદરમાં રહેતા; જ્યારે કચ્છી ભાએ રણછેડલાઇનમાં રહેતા. એક હકિકત એ પણ મળે છે કે અંદરઊંડ ઉપર હાઇસ્કુલ હામે, સદરમાં રહેતા શેઠ માવા અમરચંદ, શેઠ કાળા ગલા અને શેઠ જમનાદાસના સ્તુત્ય પ્રયાસથી પાંજરાપાળ સ્થાપન થઇ હતી. આ પાંજરાપેાળના નિર્વાહ માત્ર સાજર બજાર અને સદરમાં રહેતા વ્યાપારીઓ દ્વારા થતા હતા. કેટલાંક વર્ષો પછી શેઠ કાળા ગલાએ આ પાંજરાપાળ શેઠ આકરણુ ખેંગાર, શેઠ માણેકચંદ પીતામ્બર અને શેઠ રામદાસ મેારારજીને સુપ્રત કરી. આ વખતે પાંજરાપેાળ સારી પ્રગતિમાં આવી હતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org