________________
રાજરત્ન શેઠશ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતા, એમ. બી. ઇ. સુપ્રસિદ્ધ શાહસોદાગર શેઠશ્રી નાનજીભાઇ કાલીદાસ મહેતાએ ‘ સિ’ધયાત્રા ની પહેલી આવૃત્તિ વાંચી બીજી આવૃત્તિ સત્વર મહાર પાડવાની વ્યવસ્થામાં પ્રેમથી આર્થિક સહાય કરી અમને આભારી કર્યો છે. રાજરત્ન શ્રી. નાનજીભાઇ એક મહાન ગુજરાતી તરીકે ગુજરાતની પરમ સેવા બજાવી રહ્યા છે એ જોઇ અમે રાજી થઇએ છીએ.
Jain Education International
For Private & Personal Use Oપ્રકાશકે. www.jainelibrary.org