________________
૧૭૪ ]
મારી સિંધયાત્રા
છોટાલાલ ખેતશી અને ગંગાબહેન–આ બહેનેની લાગણું પ્રેમ અને સતત પરિશ્રમથી ચાલી રહ્યું છે. આ બહેને વયોવૃદ્ધા, અનુભવી અને કાને સહન કરવામાં ખડતલ અને શ્રીમન્ત હાઈ બહેનના હિતના પ્રશ્નમાં આગળ આવે છે. “ભગિની સમાજની સંચાલિકા બહેને પણ, બહેનમાં ભાષાજ્ઞાનના પ્રચારનું તેમજ સ્ત્રીઓને ઉપયોગી સીવણ ગૂંથણ આદિ પ્રવૃત્તિ કરી રહી છે. હિંદુસ્તાનની પાંજરાપેળામાં પિતાનું પ્રધાન સ્થાન ધરાવનાર તેમજ લાખે ને આશીર્વાદ મેળવનાર કરાચીની “પાંજરાપોળ ” એ પણ શ્રીમાન ડુંગરશી મહારાજ અને એમના જેવા બીજા દયાળુ શ્રીમન્ત ગુજરાતીઓના સતત પ્રયત્નને આભારી છે. એ કહ્યા વિના કેમ ચાલે ? વર્તમાન પત્રો
- “સિંધ સેવક અને સિંધ સમાચાર' જેવા દિવસમાં બે વાર નિકળતાં પ, હિતેચ્છુ જેવું પચ્ચીસ વર્ષનું જનું દૈનિક પત્ર, “હિંદુસમાજ” જેવું દૈનિક પત્ર, “અમન ચમન’ અને ‘જવાલા” જેવાં અઠવાડિક પત્ર આ બધાં ગુજરાતીઓની અસ્મિતાનાં પારદર્શક યંત્ર કરાચીમાં વસતા ગુજરાતીઓ જ ચલાવી રહ્યા છે. અને હમણાં હમણાં ડેઇલી મીરર” નામનું દૈનિક અંગ્રેજી પત્ર–એ પણ ગુજરાતીનાજ ભેજાનું પરિણામ છે. “કેલેજનું મેગેજીન” એમાં ચે જે ગુજરાતી વિભાગ ન હોય તો તે કૃપણ શેઠની લક્ષ્મી જેવું જ શોભે. મુસલમાની પ્રવૃત્તિ. છે આ તે બધી હિંદુઓનો સમ્પત્તિ. વોરા અને બીજા જેવી મુસલભાન ગુજરાતી કામમાં પણ અનેક ધનાઢયે, અનેક વિચારો હેવા ઉપરાંત અનેક સંસ્થાઓ પણ ચાલી રહી છે. બહુજ જુના વિચારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org