________________
- ૧૩:
વિહારમાં પ્રવૃત્તિ
------
જનતા જનક
*
*
*
સન સાધુઓને પાદવિહાર, એ આજના યંત્રવાદના જમાનામાં લોકોને બહુ આશ્ચર્યમાં નાખે છે. સમયનો બચાવ કરવાનાં સાધને એક પછી એક નિકળતાંજ રહ્યાં છે. ઘોડા, ઉંટ, ગાડી, રેલ, મોટર અને હવાઈ જહાજ સુધીનાં સાધનો કૂદકે અને ભૂસકે નીકળી રહ્યાં છે. દેખીતી રીતે આ સાધનોનો ઉપયોગ કરનાર થોડા સમયમાં ઘણું કાર્ય કરી શકે છે, એમ બાહ્ય દષ્ટિએ જેનારને જરૂર દેખાય છે, પરંતુ સંસારનો ત્યાગી વગર, કે જેણે કેવળ નિઃસ્વાર્થ વૃત્તિથી જગતનું કલ્યાણ કરવા માટે ભેખ ધારણ કર્યો છે, એવાઓને માટે આ વર્તન માન સમયનાં સાધનો, સિવાય કે એમને સયમથી નીચે પાડે–ધીરે ધીરે પિતાની સાધુતાથી દૂર હઠાવે, બીજો ફાયદો કરી શકતાં નથી. ગૃહસ્થને માટે એ સાધને જરૂર ઉપયોગી લેખી શકાય ! બલકે ગૃહસ્થાને પણ એ સાધનો પરાધીનતા-ગુલામીરૂપ બને છે. અને તેનો અનુભવ ધીરેધીરે લોકોને થઈ રહ્યો છે. ખેર, પરન્તુ સાધુને માટે તે ત્યાગીને માટે તે
*
**
*
*
*
*
**
**
*
*
*
*
*
w
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org