________________
૮ ]
મારી સિધયાત્રા
આ સ્ટેશનથી થોડાક આગળ વધ્યા, એટલે અજાયખી રીતે આખુ’ વાતાવરણ બદલાઈ ગયેલું દેખાય છે. ચારે તરફ ખેતરેામાં પાણી, સડકની અન્ને બાજુએ લીલાં ઝાડા, ઘાસ-પાણી અને તેના લીધે મચ્છર, ડાંસના પાર નહિ. ચાલતાં ચાલતાં પણ જોઇએ તે દરેકના કપડાં ઉપર અસ પ્ય જીવા બેઠાજ હાય, માંખા અણુઅણુતીજ હાય, એક માઇલ ઉપરનો ક્યાં સૂક્કો પ્રદેશ, અને એક માઇલ જતાં જતાં તે એકદમ બધી હવાજ ક્રી ગઇ. જ્યાં ઝાડ પાણીનું નામ નહિં, ત્યાં એકદમ જ્યાં જુઓ ત્યાં પાણીજ પાણી ને ઝાડજ ઝાડ.
ગુજરાતની ઝાંખી
અહિંની વસ્તીમાં ગુજરાતની ઝાંખી થતાં અમને બહુ આશ્રય થયું. સિંધના પ્રદેશમાં ગુજરાતની ઝલક ક્યાંથી ? પૂછતાં માલૂમ પડયું કે થરપારકર જીલ્લાનું આ ગામ છે. અહિંની સ્કૂલ અને કન્યાશાળામાં પાંચ ચેાપડી ગુજરાતી ભણાવાય છે, સિધી અને હિંદી પણ ભણાવાય છે. ગૃહસ્થે હિસાબ વગેરે ગુજરાતી ભાષામાં રાખે છે, મેલી ગુજરાતી છતાં સિધી મિશ્રિત ખેાલે છે, ગુજરાતની ચેરની વાડે! આખા વિહારમાં અહિં જ જોવામાં આવી.
ધારાનારા
મારવાડથી મીરપુરખાસ સુધીના વિહારમાં ધારેાનારાનુ મુકામ અમારી આ યાત્રામાં યાદગાર ગણાવવું જોઇએ. સિધમાં પ્રવેશ કર્યો પછી ચારે તરફ પાણીથી ભરેલાં ખેતરા, સડકની બન્ને બાજુએ ઝાડે, ચીકણા રસ્તા, ભેજ અને મચ્છર-ડાંસના પાર ન હતેા. પરન્તુ ધારાનારાએ અમને પાછા રેતીના પહાડૅાના દર્શન કરાવ્યાં. એ માઇલ સુધી લાગઢ રેતી અને રેતીના ધેારા આવતાજ રહ્યા. ધારાનારા એક વ્યાપારનું સારૂ' સ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org