________________
માલાણું
[૫૩
-
કાલ ના 1 ના નામ
આ એકજ દુહે બસ થશે. અંદરની પિલ અને ઉપરના ઠાઠને આ તાદશ ચિતાર છે.
જોધપુર સ્ટેટે મોટા મોટા રેતીના પહાડોને કેતરીને આવા દેશમાં લાઈન કાઢી લોકોને ઘણું અનુકૂળતા કરી આપી છે. માલાણીની વસ્તી
જોધપુર સ્ટેટનું આ “માલાણું' પરગણું બહુ મેટું કહેવાય છે. આ પરગણામાં ૫૫૦ ગામ છે. એમાં કહેવાય છે કે એકજ ગામ ખાલસાનું છે. બાકીનાં બધાં જાગીરદારના છે. કુલ ત્રણસો સવા ત્રણસો જાગીરદારે છે. તેમાં પાંચ મોટા જાગીરદારો છે. જાગીરદારોને દીવાની ફેજદારીને કંઈ અધિકાર નથી. દીવાની ફેજદારીનો અધિકાર જોધપુર સ્ટેટને છે. આખા પરગણાની કુલ વસ્તી ૧૭૮૪૩૮ મનુષ્યોની છે. જેન વસ્તી
એમાં ૨૧૪ ગામ એવાં છે કે જેમાં થોડે ઘણે અંશે પણ જો વસે છે. ખાસ કરીને વીસાલા, બુતવાલા, ચેહટણ, ચેસીરા, સીણુકરી, ઘોરીમન્ના, જસાઈ, જસેલરામસર, ચણગાંવ, સીહાણું, ટાપરા, તીલવાડા, ઊંટકા અને બાડમેર–આ ગામમાં જૈનોની વસ્તી વધારે છે. આખા પરગણામાં છેલ્લી વસ્તીની ગણત્રી પ્રમાણે ૬૩૬૮ જૈનો છે. આ બધા યે તામ્બરો છે. દિગમ્બરની વસ્તી બીલકુલ નથી. જેનેનું જીવન
- આ દેશના મનુષ્યો સંસ્કારહીન, શિક્ષાહીન અને જંગલી જીવન ગાળનારા હોય છે. કોઈ ઓળખી ન શકે કે આ વાણિયો હશે કે કઈ જાતનો હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org