________________
૪૦૨
સૂરીશ્વર અને સજા
~~~~
~~~
~~
~
~~
~~
~~~~~~~~~~~~~~~
વર્ષની ઉમરના છોકરાઓ પણ જોયા,કે જેઓ દેવ જેવા લાગતા હતા. તેઓ હિંદુસ્થાનના નહિં, પરન્તુ, યુરોપના હાય, એવા લાગતા હતા. આટલી ઉમરે તેમનાં માતા-પિતા તેમને ધર્મને માટે અર્પણ કરી દે છે.
તેઓ પૃથ્વીને અનાદિ માને છે અને માને છે કે આટલા વખતમાં (અનાદિકાળમાં) તેમના ઈશ્વરે ૨૩ પેગમ્બરે (પ્રવર્તકે) મેકલ્યા. અને આ છેલ્લા યુગમાં બીજો એક મેકલ્ય, એટલે એવી થયા. આ ચોવીસમાને થયે બે હજાર વર્ષ થઈ ગયાં છે. અને તે વખતથી તે અત્યાર સુધીમાં બીજા પ્રવર્તકેએ નહિં બનાવેલાં એવાં પુરત કે તેમના કબજામાં છે.
ફાધર ઝેવીયરે અને મેં આ બાબતની તેમની સાથે વાત કરી અને પૂછયું કે-આ છેલ્લા પ્રવર્તકથીજ તમારે ઉદ્ધાર છે કે શું?
ઉપર્યુક્ત બાબાશા અમારે દુભાષિયે હતે. અને તેઓએ અમને કહ્યું કે-આ બાબતની આપણે ફરીથી વાત કરીશું. પણ અમે બીજે દિવસે ત્યાંથી નિકળી ગયા, તેથી અમારાથી ફરીથી ત્યાં જવાયું નહિં. જો કે તેઓએ અમને ઘણું જ આગ્રહ કરેલ હતું.”
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org