________________
સૂરીશ્વર અને ગ્રાહ.
પરિશિષ્ટ છે
ફરમાન નં. ૪ને અનુવાદ
અલ્લાહ, અબરઅબુલ મુજફફર સુલતાન શાહ સલીમ ગાજીનું
દુનિયાએ માનેલું ફરમાન.
અસલ મૂજબ નકલ. મોટાં કામે સંબંધી હુકમ આપનારાઓએ, તેને અમલમાં લાવનારાઓએ, તેમના કારકુનેએ તથા વર્તમાન તેમજ ભવિષ્યના મામલતદારે .વિગેરેએ અને ખાસ કરીને સેરઠ સરકારે બાદશાહીનું માન મેળવીને તથા આશા રાખીને જાણવું કે-ભાનું ચંદ્ર યતિ અને “ખુશ હમ” ના ખિતાબવાળા સિદ્ધિચક્ર યતિએ અમને અરજ કરી કે “જીજીએ, જકાત, ગાય-ભેંશપાડા અને બળદ-એ જાનવરની બિલકુલ હિંસા, બીજા દરેક મહીનાના મુકરર દિવસમાં હિંસા, મરેલાના માલને કબજે કર, લોકોને કેદ કરવા અને શત્રુંજય પર્વત ઉપર માથાદીઠ સેરઠ સરકાર જે કર લેતા તે, એ બધી બાબતે આલા હજરતે (અકબર બાદશાહે) માફ અને તેની મનાઈ કરી છે, તેથી અમે પણ દરેક–લેકે ઉપર અમારી સંપૂર્ણ મહેરબાની છે, તેથી-એક બીજે મહીને, કે જેની અંતમાં અમારો જન્મ થયે છે, તે ઉમેરીને નીચે લખેલી તપસીલ મૂજબ માફી આપી–અમારા શ્રેષ્ઠ હુકમ મૂજબ અમલ કરી * ૧ જૂઓ-આ પુસ્તકનું પૃ. ૧૪૫-૧૫૬ તથા ૨૩૮–૨૩૮
૨ જાઓ–પૃ. ૧૫૫–૧૫૬. ' ૩ જૂઓ-૫, ૧૩૮, ૧૪૪, ૧૪૫, ૧૫૦, ૧૨, ૧૬૩."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org