________________
પંચકલ્યાણક પૂજા સાથે
૭૫
હંસયુગલ જળ ઝીલતા રે, વિમળ સરોવર પાળ વાલા; મંદ પવનની લહેરમાં રે, માતા સુપન નિહાળ વાલા. ૩ દીઠે પ્રથમ ગજ ઉજળે રે, બીજે વૃષભ ગુણવંત વાલા; ત્રીજે સિંહ જ કેસરી રે, ચાથે શ્રીદેવી મહંત વાલા. ૩ માળયુગલ ફૂલ પાંચમે રે, છ રહિણીકંત વાલા; ઉગતો સૂરજ સાતમે રે, આઠમે ધ્વજ લહેકંત વાલા. ૪ નવમે કળશ રૂપાતણે રે, દશમે પધસર જાણ વાલા; અગ્યારમે ૩ણાય રે, બારમે દેવવિમાન વાલા, ૫ ગંજ રનને તેરમે રે, ચૌદમે વહિં વખાણ વાલા; ઉતરતાં આકાશથી રે, પેસતાં વદન પ્રમાણ વાલા. ૬
નિર્મળ સરોવરની પાળ પાસે હંસયુગલે જળમાં સ્નાન કરી રહ્યા છે. મંદ મંદ પવન વાઈ રહ્યો છે તે પવનની લહેરમાં માતાએ (હવે પછી કહેવાતાં) સ્વને જોયાં. ૧-૨
પ્રથમ સ્વપ્નમાં ઉજજવળ એ હાથી છે. બીજા સ્વમમાં ગુણવાન એ વૃષભ જોયે, ત્રીજે સ્વને કેસરીસિંહ, થે સ્વને શ્રેષ્ઠ એવા લહમીદેવી, પાંચમા સ્વપ્ન પુષ્પમાળાનું યુગલ, છઠું સ્વને ચંદ્ર, સાતમા સ્વને ઉગતા સૂર્ય, આઠમા સ્વને પવનવડે ફરફરતે ધ્વજ, નવમે સ્વને રૂપાને કળશ, દશમા સ્વને પદ્મસરેવર, અગ્યારમા સ્વપને રત્નાકર-સમુદ્ર, બારમા સ્વપ્ન દેવયુક્ત વિમાન, તેરમા સ્વપને રત્નને ઢગલે અને ચૌદમા સ્વપ્નમાં ધૂમાડા રહિત અગ્નિ જે. એ સ્વમો આકાશમાંથી ઉતરતા અને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. ૩-૪-૫-૬
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org