SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે કુસુમ ફળ અક્ષતતણું, જળ ચંદન મનોહાર, ધૂપ દીપ નૈવેધશું, પૂજા અષ્ટ પ્રકાર, ૯ ઢાળ પહેલી ( પ્રથમ પૂરવ દિશી—એ દેશી ) પ્રથમ એક પીઠિકા, ઝગમગે દીપિકા, થાપી પ્રભુ પાસ તે ઉપરે એ; રજત કેબીએ વિવિધ કુસુમે ભરી, હાથ નરનારી ધરી ઉચ્ચરે એ. ૧ કનકબાહુ ભવે બંધ જિનનામને, કરીય દશમે દેવલોકવાસી; સકળ સુરથી ઘણું તેજ કાંતિ ભણું, વીશ સાગર સુખ તે વિલાસી. ૨ જેથી દુર્જનરૂપી સર્ષ પણ માથું ધુણાવશે અને સર્જનના મનમાં આનંદ થશે. ૮ આ પૂજામાં અમે ૧ કુસુમ, ૨ ફળ, ૩ અક્ષત, ૪ જળ, ૫ ચંદન, ૬ ધૂપ, ૭ દીપ અને ૮ નૈવેદ્ય એમ આઠ પ્રકારે પૂજા કરશું. ૯ દાળનો અર્થ–પ્રથમ દીપિકાની સમાન ઝગમગતી– તેજસ્વી પીઠિકાની ઉપર સિહાસનમાં પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિને પધરાવવી, પછી વિવિધ જાતિના પુષ્પોથી ભરેલી રૂપાની રકાબીઓ સ્ત્રી-પુરુષે હાથમાં ધારણ કરી પૂજા ભણાવે. ૧ - હવે પાર્શ્વનાથ ભગવંતનું ચરિત્ર કહે છે. પ્રભુ પૂર્વના ત્રીજા ભવમાં કનકબાહુ નામે રાજા હતા, તે ભવમાં ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy