________________
પં. શ્રી વીરવિજયજી મ. કૃત શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ચ્યવન કલ્યાણકે પ્રથમ પુષ્પપૂજા
દુહા શ્રી શંખેશ્વર પાસજી, સુરત સમ અવદાત; પુરિસાદાણી પાસજી, પદર્શન વિખ્યાત ૧ પંચમે આરે પ્રાણીઆ, સમરે ઉઠી સવાર; વાંછિત પૂરે દુ:ખ હરે, વંદુ વાર હજાર અવસર્પિણી ત્રેવીસમા, પાર્શ્વનાથ જબ હેત; તસ ગણધર પદ પામીને, થાશે શિવવધૂકંત. ૩ દુહાનો અથ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ કે જેમને ક૯પવૃક્ષ સરખે વાંછિત પૂરનાર જીવનવૃત્તાંત છે. જેમાં પુરુષોને વિષે આદેયનામકર્મવાળા છે, વળી જેઓ છયે દર્શનેમાં પ્રસિદ્ધ છે. ૧
પાંચમા આરામાં ભવ્ય જેએનું પ્રાતઃકાળમાં સ્મરણ કરે છે. જેઓ ભક્તજનેનાં વાંછિત પૂરે છે, અને દુઃખે હરણ કરે છે. તેઓને હું હજારોવાર નમન કરું છું. ૨
ગઈ વીશીમાં દાદર નામે નવમા તીર્થંકર થઈ ગયા. તેમના મુખેથી અષાઢી નામે શ્રાવકે સાંભળ્યું કે-“તમે આવતી અવસર્પિણીના ચોથા આરામાં ત્રેવીસમા પાર્શ્વનાથ પ્રભુ થશે તેના ગણધર થઈને શિવવધૂના કંત થશે-મેક્ષ પામશે.” તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org