SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાત્ર–પૂજા સાથે ઇમ શાંતિ જિનને કલશ ભણતાં હેએ મંગલમાલ, કલ્યાણ કમલા કેલિ કરતાં લહિએ લીલ વિલાસ; જિન સ્નાન કરીએ સહેજે તરીએ ભવસમુદ્ર અપાર, એમ ખાનવિમલસરીંદ જપે શ્રી શાંતિજિન જ્યકાર. ૪ | ઇતિ શ્રી શાંતિનાથ જિન કલશ ] - - - - - આ પ્રમાણે શ્રી શાંતિનાથ ભગવાનને કળશ ભણતાં સર્વત્ર મંગલની પરંપરા થાય છે કલ્યાણક મહોત્સવની ક્રીડા (ઉજવણી) કરતાં સર્વ પ્રકારે આનંદની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવ કરવાથી સહેલાઈથી આ અપાર સંસારસમુદ્રના પારને પામી શકાય છે. શ્રી જ્ઞાનવિમલસૂરીશ્વરજી કહે છે કે–શ્રી શાંતિનાથ ભગવાનના નામે સર્વત્ર યજયકાર થાય છે. ૪ 1 શ્રી શાંતિનાથ જિન કલશ અથે પૂર્ણ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy