________________
૭૨
પૂજાસંગ્રહ સંગ
એણે દીધેલા કેલ શું ભૂલી ગયા (૨) જાડી માયા ને મોહમાં ઘેલા થયા (૨)
ચેતે ચેતે શું ભૂલ્યા ભાન. જીવન બાલપણને યુવાનીમાં અડધું ગયું (૨) : નહિ ભક્તિના મારગમાં ડગલું ભર્યું (૨)
* હવે બાકી છે એમાં ઘ ધ્યાન. જીવન પછી ઘડપણમાં મહાવીર ભજાશે નહિ (૨) લભ વૈભવ ને ધનને તજાશે નહીં (૨)
અને આથી પ્રભુમાં મસ્તાન. જીવન,
. [ ૨૯ ] શેત્રુજે સાંભરે હે...આજ મને શેત્રુજે સાંભરે,
તે તે ત્યારે ભેટયાં બે પંખીડા, પૂજાને કેટલી વાર, આંગીને કેટલી વાર. શેત્રુજે. ૧ પ્યારા પ્રભુજીની મૂર્તિ નિહાળતાં, હૈડું છલકી છલકી જાય. શે. ૨ રંગબેરંગી પુ . લહેરાતી આંગીઓ, ખેલશું જિનને એળે, નહેાતે આવ્યું દેખાતું તું ત્યાં સુધી
લબ્ધિનું જીવન બેચેન. શેત્રુજે. ૩
[ ૩૦ ] મોરલા નાચે છે સિદ્ધગિરિ ચોકમાં,
સિદ્ધગિરિ ચેકમાં (૨) મેરલા હે.જીહાં બેઠા છે આદિ જિણુંદ હમારા સફળ જન્મ જેણે નયણે નિરખ્યા, દાદાને ભેટીને હૈડા રે હરખ્યાં; હે... એને ભેટે ફેડે ભાવફેદ હો....કેરલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org