SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૦ પૂજાસંગ્રહ સાથે એકવાર મીટ માંડી વીરને નિહાળજે, પ્રભુ પધરાવી ગૃહમંદિર ભાવજે, સાગરથી જલ્દી તરાય, ઉભર્યો છે સાગર આનંદન. ૩ આવે આ નામ સ્મરજે સ્મરાવજે, બોલી બોલી પ્રભુના ગીત ગવરાવજે, લબ્ધિની લહેર લહેરાય, ઉભર્યો છે સાગર આનંદને. ૪ [ ર૫ ] મા તે લાખેણી આંગી કહેવાય, શેલે જિનવરજી, શુદ્ધ કેસર કસ્તુરી મહેંકાય, શેભે જિનવરજી, પુષ્પ પાંખ પ્રસરેલી તે સુંદર સેહાય, શોભે જિનવરજી. આ તે૦૧ ભાવ અંતરના દર્શનથી નિર્મલ રહે, મૂર્તિ દેખીને અંતરપટ ભક્તિ વહે; જાણે જ્યોતિમાં તિ મિલાય, શોલે જિનવરજી.આ તે ૨ જ્ઞાન ઉપજે છે. ભક્તિની ઓથે રહી, જ્યોતિ પ્રગટે છેઆત્માની શક્તિ ગ્રહી, ચંદુ વિનંતિ ધ્યાને લેવાય, શેભે જિનવરજી. આ તે ૩ [ ૨૬ ] આજ મારે ઘેર થાય લીલા લહેર; મહાવીર પધારે મારે આંગણેજી. આજ મેં તે કુમકુમના સાથીયા કાઢિયા, મેં તે ઘર ગેખે દીવડા માંડીયા, મહાવીર પ્રભુને એકવાર જી. આજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy