________________
પંડિત શ્રી પઘવિજયજીકૃત નવાણું અભિષેકની પૂજા ૭૫૯ પુત્રી ચોસઠ જિકે, પામી કેવળનાણુ રે, મધુવદિ ચૌદશે શિવ વરી, સિદ્ધક્ષેત્ર વર ઠાણ રે શ્રી સિ. ૩રા મહિમા મોટો જેહને, એક જ ન કહાય રે, નિશ્રેણી શિવમહેલની, પદ્મવિજય ગુણ ગાય છે કે શ્રી સિ૦ ૩૩
( પૂજા ૮૭ થઇ )
- કાય' મુનિ અનંતહ કડી શિવ ગયા, પવિત્ર ક્ષેત્ર મહિમ ઉકટા સયા કે તહવિ આતમચિત્ત-વિશુદ્ધયા, કરણ કુરુ અભિષેક-મનીષયા છે
પૂજા પાંચમી છે ( વારી જાઉં હું અરિહંતની-એ દેશી) નેમિ વિના ત્રેવીશ જિના, આવ્યા ઈણ ગિરિરાય ભવિ. જન! મહિમા તિશે શત્રુંજય તણે, કેઈથી કહ્યો ન જાય ભવિજની મહિમા માટે એ ગિરિતણે એ આંકણી છે છે શાંતિ જિનેશ્વર સેળમા, પંચમ ચકી જે ભવિમા ચોમાસું ઇણ ગિરિ રહ્યા, પ્રણમું આણી નેહ ભવિ છે
મા દેવકીનંદન પર ભલા, ઈશુ ગિરિ આવ્યા જાણ છે ભવિ૦ માં અણસણ કરી સિદ્ધિ વય, પ્રણમું તે સુવિહાણ છે ભવિ છે મ૦ ને ૩ આ જાલિ મયાલિ ઉવયાલિયા, ત્રણે ત્રિકરણશુદ્ધ છે ભવિ૦ ને અણસણ કરી કેવળ લહી, અનુક્રમે થયા સિદ્ધ બુદ્ધ | ભવિ છે મe | ૪ પિસ્તાળીશ મુનિરાજિયા, નારદ સાતે સિદ્ધ છે ભવિ૦ | શ્રી સિદ્ધાચળ ઉપરે, પાયા પરમ સમૃદ્ધિ ભવિમ૫ બાવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org