________________
૭૫૮
જાહ સાથે
મુનિ શું લહ્યા, શાશ્વત સુખ અભંગ રે શ્રી સિ. ૧લા લાખ એકાણું મુનિવરા, સાથે નારદ સિદ્ધ રે; એ ગિરિના મહિમાથકી, પામ્યા નિજ ગુણ શ્રદ્ધા છે કે શ્રી સિટ મારવા ભરતપુત્ર આદિત્યયશ, સાથે મુનિ એક લાખ રે; શાશ્વત સુખ પામ્યા જિકે, એ ગિરિ મહિમા દાખ રે શ્રી સિત્ર ર૧ પાંત્રીસ સહસ અંતેકરી, શ્રી વસુદેવની જેહ રે, સિદ્ધક્ષેત્રે સિદ્ધિ વય, વળી વળી વંદું તેલ રે છે શ્રી સિ૨૨ દમિતારિ મુનિરાજિયા, તપ સંયમ આધી રે, ચૌદ સહસ અણગાર, સાધ્યું અવ્યાબાધ રે શ્રી સિ. પારકા વદર્ભ પ્રધુમ્નની, રાણી અતિ ગુણવંત ૨, ચૌઆળીશસેંચું વરી, શાશ્વત સુખ અનંત રે શ્રી સિટ પર અજિતનાથ જિનવરતણા, દશ હજાર મુનિ જાણ રે, ચૈત્રી પૂનમે પામિયા, નિર્મળ કેવળ નાણું રે શ્રી સિટ પરપા શ્રી સુભદ્ર અણગાર જે, સાતમેં મુનિ પરિવાર રે; વિમળ થયા વિમલાચળે, વંદુ વાર હજાર રે છે શ્રી સિવ - ૬ થાવગ્રસુત સંયમી, સહસ મુનિ સંઘાત ર; શૈલેશીકરણે કરી, કીધી કર્મની ઘાત રે શ્રી સિક પરા શુક પરિવ્રાજક તેહના, સહસ મુનિ સંગ રે, ઉજજવળગિરિ મલ ક્ષય કરી, પામ્યા નિજ ગુણ ભેગ રે ! શ્રી સિટ પર૮ પંચમમાં રાષિરાજશું, અનશન કરિય ઉદાર રે; સેલગ અણુહારી થયા, સિદ્ધગિરિને ઠાર રે | શ્રી તિ પરા આણંદઋષિ સિદ્ધ ચળે, ભાવના ભાવમાં સાર રે; આતમ કીધે ઉજજવળ, પામ્યા ભદધિ પાર રે | શ્રી સિ. ૩૦ શ્રી મુનિસુભદ્ર મુનિવરુ, સાત સયાં ત્રાષિરાય રે, શ્રી વિમળાચળ ઉપરે, શિવ લહા કર્મ ખપાય રે શ્રી ચિ. ૩૧ મિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org