________________
પંડિત શ્રી પદ્મવિજયજી કૃત શ્રી શત્રુ યમહિમાગર્ભિત
૫ નવાણું યાત્રા પૂજા ડા
แ
( અપર નામ—નવાણુ' અભિષેકની પૂજા ) । પૂજા પહેલી
. દુહા .
ઉત્તમ ગુરુ ચરણે નમી, સમરી શાર્દુ માય; સિદ્ધગિરિ ગુણ ગાયવા, મુજ મન હરખ ન માય. રત્નમાંહિ ચિંતામણિ, જ્ઞાનમાં કેવળજ્ઞાન; સિદ્ધગિરિતિમ તીમાં અવર્ ન એહુ સમાન. શુકલધ્યાન જિમ ધ્યાનમાં, સીતા સરિતા માંહિ; તિમતીર્થમાં સિદ્ધગિરિ, નમિર્ચ ધરી ઉથ્થાંહી, પ્રદક્ષિણા રથજાતરા, અઠ્ઠમ ઢાય છે. સાત જાત્રા નવાણું' કીજીએ, સ્વામીવલ વિખ્યાત, લાખ નવકાર ગણણું ગણા, પૂજા કરે. મન ખાંત, ફળ નિવેદ ઘણી જાતનાં, ધૂપ દીપ બહુ ભાત. ા ઢાળ પહેલી ! રાગ દેશાખ ૫ ા વિમળાચળ નિવ્રુવદીએએ દેશી
યાત્રા નવાણું કીજીએ, શ્રી સિદ્ધાચળ કેરી; ભાવ ધરીને સેવતાં, ટાળે ભવ ફેરી ા યાત્રા॰ ॥ ૧ ॥ એંશી યાજન
Jain Education International
મ
For Private & Personal Use Only
www.jainelibrary.org