SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૯ પૂજાસંગ્રહ સાથે ગીત ( રાગ-વસંત, ફાગ વિરકુંવરની વાતડી કેને કહીએ—એ દેશી ) ગમની આશાતના નવ કરીએ, નવિ કરીએ રે નવિ કરીએ શ્રુતભક્તિ સદા અનુસરીએ, - શક્તિ અનુસાર, આગમની ૧ | ગીતને અથ–હે ભવ્યજી ! આગમની આશાતના ન કરીએ. કયારે પણ ન કરીએ. શ્રુતજ્ઞાનની ભક્તિ હંમેશ પોતાની શક્તિ પ્રમાણે કરીએ. ૧ ૮ અંતકૃદંગ, ૯ અનુત્તરૌપપાતિકદશાંગ ૧૦ પ્રવ્યાકરણ, ૧૧ વિપાક સૂત્ર: ૧૨ ઉપાંગ–૧ પપાતિક, રાજણિક, જીવાભિગમ, * પ્રજ્ઞાપના, ૫ જ બૂઢીપપ્રજ્ઞપ્તિ, ૬ સૂર્યપ્રાપ્તિ, ૭ ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮ થી ૧૨ નિરયાવલિકા (૧ કપિયા, ૨ કપવડંસિયા, ૩ પુપિયા, જ પુwવડંસિયા, ૫ વદિશા) ૧૦ પન્ના-૧ ચઉસરણ, ૨ બાઉપયફખાણ, ૩ ભક્તપરિઝા, ૪ મસ્તારક, ૫ તદુલયાલય, ૬ ચંદાવિજજ, ૭ દેવિંદથુઈ, ૮ મરણસમાધિ, ૯ મહાપચ્ચકખાણ, ૧૦ ગણિવિજજા. ૬ છેદસૂ –૧ જિત૫, ૨ મહાક૫, ૩ યવહાર, ૪ દશાક૫, ૫ નિશીથ, ૬ મહાનિશીથ. ( ૪ મૂળસૂત્ર–૧ દશવૈકાલિક, ૨ ઉત્તરાધ્યયન, ૩ અાવશ્યક, ૪ એનિક્તિ. ૨ સૂ –૧ નંદીસૂત્ર, ૨ અનુગદ્વારક. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy