SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીશ આગમની પૂજા-સાથે ૭૩૯ બીજું કૃત નંદી વંદી, સુણતાં દિલ હોય આનંદી; સવિ સૂત્ર તણે સરવા, જપે ત્રિશલાનો જાયો . શ્રુo ૩ મતિ આદિ પય પ્રકાર, નાખ્યા છે જ્ઞાન અધિકાર બહુલ દશત દેખાવ, શુભવીર રીત એાળખાવી રે. શુ૦ ૪ એ પીસ્તાલીશ વરણળ્યા, આગમ જિનમતમાંહી; મનુષ્યજન્મ પામી કરી, ભક્તિ કરે ઉછાંહી. ૧ પ્રકારે બતાવ્યા છે. તેમાં નિક્ષેપની રચના પણ બહુ સારી રીતે કરી છે. તે ગીતા ગુરુઓના વચને તેમની પાસે wાંભળીને મને ધારવા લાયક છે. ૨ બીજું સૂત્ર નંદીસૂત્ર છે. તેને વંદન કરીએ. તે સૂત્ર સાંભળવાથી દિલમાં આનંદ થાય છે. આ સૂત્ર સર્વ સૂત્રને સરવાળો છે– સરવૈયું છે. એમ ત્રિશલામાતાના પુત્ર શ્રી વીર પરમાત્મા કહે છે. આ નદીસૂત્રમાં મતિજ્ઞાન આદિ પાંચેય જ્ઞાનને અધિકાર વિસ્તારથી આપે છે. પતિ આદિ બુદ્ધિ ઉપર અનેક દૃષ્ટાંતે આપી શુભવીર પરમાત્માએ જ્ઞાનની રીત ઓળખાવી છે. ૩-૪ શ્રી જિનેવરના દર્શનમાં મા રીતે પીસ્તાલીશ આગ વર્ણય છે કે વ્હામાઓ! મનુષ્યજન્મ પામીને તે આગમોની ભક્તિ સાહપૂર્વક કશ ૧ ૧ પી તલાશ આગોનાં નામ નીચે પ્રમાણે છે ૧૧ અંગ– આચારગ, ૨ સૂત્રકૃતગ, ૩ ભાંગ, ૪ સમવાયાંગ, ૫ વિવાહપ્રજ્ઞપ્તિ, ૬ જ્ઞાતાધર્મકથા, ૧ ઉપાસદશાંય, મ - 5 - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy