________________
પીસ્તાલીશ આગમની પૂજા-સા
ચેાથી ધૂપપૂજા દુહા
આજ પયન્ના છે ઘણા, પણ લહી એક અધિકાર; શ પયન્ના તિણે ગણ્યા, પીસ્તાલીશ મઝાર,
ઢાળ
( સાચુ' એટલે શામળીયાએ દેશી )
એક જન શ્રુતરિયા મેલે રે, હો મનમાન્યા મેાહનજી, પ્રભુ તાહરે નહીં કાઇ તાલે રે, હો મનમાન્યા માહનજી; અમે ગ્રૂપની પૂજા કરીએ રે, હો દુધ અનાદિની હરિયે રે હા મનમાન્યા ૧
તુમ દર્શન લાગે પ્યારૂં રે,
હો
અંતે છે શરણું તમારૂં રે; હો
ચઉસરણ પયનુ પહેલુ રે, હો
૦૧૩
Jain Education International
અમે શણ કર્યુ છે વહેલુ રે. હો૦ ૨
દુહાના અથ આજે પયન્ના તે ઘણા છે, પણ એક અધિકાર લઇને પીસ્તાલીશ આગમમાં પૂર્વ પુરુષે એ દશ પચન્ના ગણ્યા છે ૧
ઢાળના અથ—એક શ્રુતરસિક જન કહે છે કે-મનને માન્યા એવા હું મનમેહન પ્રભુ ! આ જગમાં તમારી તુલનામાં આવે તેવુ ખીજું કોઈ નથી. હે પ્રભુ ! અમે આપની ધૂપ દ્વારા પૂજા કરીને અનાદિકાળથી આત્માને વળગેલી કમળરૂપ ૬ ધને હરીએ છીએ-દૂર કરીએ છીએ, ૧ હે પ્રભુ ! અમને તમારું' ને પ્યારું લાગે છે, અને
For Private & Personal Use Only
www.jainelibrary.org