SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૪ પૂજાસંગ્રહ સાથે કામ એવી બી એ થી અધ્યયન વેવીશ છે બીજે, અવર પૂરવ પર લીજે રે, ધo દુગુણ પદ હવે સઘળે અંગે, દસ ઠાણુ ઠાણાગે રે. ધo ૬ દશ અધ્યયને શ્રતખંધ એકે, હવે સમવાયાંગ છેકે રે, ધo શત સમવાય શ્રતખંધ એક, ધારિયે અર્થ વિવેકે રે. ધ૦ ૭ ભગવતી પાંચમું અંગ વિશેષા, દશ હજાર ઉદ્દેશા રે, ધo એકતાલીશ શતકે શુભવીરે, ગૌતમ પ્રશ્ન હજુરે રેધ૦ ૮ - દુહો નિયુક્તિ પ્રતિપત્તિયે, સઘળે તે સમભાવ; બીજી અર્થ પ્રરૂપણું, તે સવિ જુજુઆ ભાવ ૧ બીજા સૂયગડાંગ સૂત્રમાં ગોવીશ અધ્યયન છે. બીજું પ્રથમ પ્રમાણે જાણવું જેમકે હવે પછી દરેક અંગમાં પદ બમણું છે. (આચારાંગના પદ ૧૮૦૦૦ છે. સૂયગડાંગના પદ તેનાથી બમણું હોવાથી ૩૬૦૦૦ થાય એમ આગળ-આગળના અંગમાં બમણું પદ લેવા) ત્રીજા ઠાણાંગ સૂત્રમાં દશ ઠાણ છે. દશ અધ્યયન છે. એક શ્રુતસ્કંધ છે. હવે ચોથા સમવાયાંગસૂત્રનું વર્ણન કરે છે. આ અંગમાં એકથી સે સુધીની સંખ્યાવાળા તેમજ આગળ-આગળની સંખ્યાવાળા પદાર્થોનું વર્ણન આવે છે. તેને અર્થ વિવેકપૂર્વક ધારીયે. ૬-૭ પાંચમું અંગ ભગવતીસૂત્ર છે. તેમાં દશ હજાર ઉદેશાઓ છે, ૪૧ શતક છે, તેમાં શ્રી શુભવીરપરમાત્માને ગૌતમસ્વામી વગેરેએ પૂછેલા પ્રશ્નોને સંગ્રહ છે. ૮ - દુહાને અથ–નિર્યુક્તિઓ ને પ્રતિપત્તિઓ બધા સૂત્રમાં Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy