________________
૭૦૨
પૂજાસંગ્રહ સાથે
૪ થી પૂજામાં ધૂપધણું રકેબીમાં રાખી પૂજાને પાઠ કહી છેલ્લે મંત્ર ભણી પ્રભુની ડાબી બાજુ ધૂપ ઉખે.
૫ પાંચમી પૂજામાં મોલીસૂત્ર વગેરેની વાટ કરી નિર્મળ સુગ ધી ઘીથી કડિયા ભરી દીપક કરી રેકેબીમાં રાખી, રકાબી હાથમાં લઈ પૂજાને પાઠ ભણી લે મંત્ર કહી પ્રભુજીની જમણી બાજુએ દીપક રાખીએ. - ૬ છઠ્ઠી પૂજામાં ઉજજ ળ અખંડ ચેખા રકાબીમાં રાખી હાથમાં ધરી પૂજાને છેલ્લે મંત્ર ભણી પ્રભુજી આગળ વસ્તિક તથા ત્રણ પુંજ કરે. - ૭ સાતમી પૂજામાં ઉત્તમ પકવાનને કેબીમાં ભરી હાથમાં ધરી પૂજાને પાઠ કહી છેલ્લે મંત્ર ભાણી પ્રભુ આગળ નૈવેદ્ય ધરે.
૮ આઠમી પૂજામાં ઉત્તમ પ્રકારના ફળે કેબીમાં રાખી રકેબી હાથમાં ધરી પૂજા પાઠ કહી છેલ્લે મંત્ર ભણું પ્રભુ આગળ ફળ ધરે.
છેવટે પૂજાને કળશ કહી આરતી ઉતારી પછી મંગળહી ઉતારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org