________________
૬૮૪
પૂજાસંગ્રહ સાબિત
કાવ્ય તથા મંત્ર ભવિકનિર્મલબાલદિવાકર, જિનગૃહે શુભદીપકદીપકમ ; સુગુણરાગસુવૃત્તિસમન્વિત, દધત નાથપુરઃ શુભદીપકમ૧
૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્ય-નિવારણ્ય શ્રીમતે પૂર્વ દિશાસંસ્થિત ઋષભ-અજિતદક્ષિણદિશાસંસ્થિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભપશ્ચિમ દિશાસંસ્થિત-સુપાશ્વ-ચન્દ્રપ્રભ-સુવિધિ-શીતલશ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ–અનંત–ઉત્તરદિશાસંસ્થિત-ધર્મશાંતિ-કુંથુ-અર મદ્વિ-મુનિસુવ્રત-નમિનેમિ-પાથ-વર્ધમાન-જિનેંઢાય નિષ્કલંકાયચત્તારિ-અદ-દસ-દય જિનાય વિશ્વનાથાય તેહવર્ણલાંછન સહિતાય ચતુર્વિશતિ-જિનાધિપાય દીધું યજામહે સ્વાહા.
છઠ્ઠી અક્ષત પૂજા
છઠ્ઠી પૂજા ભવિ કરે, અક્ષતની સુખકાર; જિમ વિદ્યાધર સુખ લહે, કીજે તે પ્રકાર, કાવ્યને અથ–ભવ્યજીને નિર્મળ બંધ કરવામાં સૂર્ય સમાન, સુગુણના રાગરૂપ ઉત્તમવાટથી સહિત એ શુભ દીપક શ્રી જિનમંદિરમાં પ્રભુની આગળ સ્થાપન કરે. ૧
મંત્રને અર્થ–પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણ. ફક્ત એટલું ફેરવવું કે અમે પ્રભુની દીપક દ્વારા પૂજા કરીએ છીએ.
કુહાને અર્થહે ભવ્યાત્મા! સુખને કરનાર અક્ષતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org