SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદથીર્થની પૂજા-સાથે - ૬૮૩ - - તીરથ આશાતના કેઈ કરશે, ચિતે ભરત નરેશ; તીવ્ર પર્વતભાગની ભૂમિ જે વિષમ, કીધી પાજ પ્રવેશ. તી. ૨ બત્રીશ કેશને પર્વત ઉચ, આઠ ચેક બત્રીશ; તી જન યોજના અંતરે કીધાં, પગથિયાં આઠ નરેશ, તીવ્ર ૩ ઇમ અષ્ટાપદ તીરથ સ્થાપી અનુભવી ભરત મહારાજ;તી આરીસાભવનમાં કેવલ લહીને, લીધાં મુકિતનાં રાજ, તા. ૪ અનુકમે આઠ પાટ લગે કેવળ, આરીસાભવન મઝાર; તીવ્ર ઠાણાંગસૂત્રમાં આઠમે ઠાણે, જે નામ વિચાર. તીઓ ૫ પાંચમી પૂજામાં તીરથ સ્થાપન, અષ્ટાપદ ગિરિરાજતી દીપવિજય કવિરાજ પ્રભુજી, ચેવીશે જિનરાજ, તા. ૬ કરશે તેથી અષ્ટાપદ પર્વત ઉપર જવા માટેની પગથિયાની ભૂમિ વિષમ કરવામાં આવી આ પર્વત ૩૨ ગાઉ ઊંચે હેવાથી ચાર ચાર ગાઉ એટલે કે એક એક એજનને આંતરે આઠ પગથિયાં સ્થાપ્યા. ૮૮૪=૩૨ કેશ એ પ્રમાણે થયાં ૧ ૨-૩ એ પ્રમાણે અષ્ટાપદ તીર્થની સ્થાપના કરી, અનુભવી ભરત મહારાજાએ અનુક્રમે આરીસાભવનમાં અનિત્ય ભાવના ભાવતાં કેવળજ્ઞાન પામી મેક્ષનું રાજ મેળવ્યું. ૪ અનુક્રમે ભરત મહારાજાની આઠ પાટ સુધી તેમની પાટે આવેલ રાજાઓએ આરીસાભવનમાં કેવળજ્ઞાન પામીને મેક્ષનું રાજ મેળવ્યું. આ નામ વિગેરેની હકીક્ત ઠાણાંગસૂત્રના આઠમા સ્થાનમાં બતાવવામાં આવી છે. ૫ આ પાંચમી પૂજામાં અષ્ટાપદતીર્થની સ્થાપના અને ચવીશ ભગવાનની સ્થાપનાનું વર્ણન કવિરાજશ્રી દીપવિજયજી મહારાજશ્રીએ કર્યું. ૬ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy