________________
અથ કરવામાં પણ પૂજાએની ગાથાઆના મસમ જાઇ જાય તેવી રીતે પદ્ધતિ રાખવામાં આવી છે. પૃષ્ઠના ઉપરના પડધા ભાગમાં મૂળ પૂજા ચાલી આવે અને અડધા ભાગમાં અથ પણ તેજ પૃષ્ઠમાં સાથે ચાળ્યા આવે તે પ્રમાણે સગવડ રાખવામાં આવી છે.
આજે જ્યારે ચારે બાજુ આત્માને અધગતિને પંથે દારનાર વિલાસી સ'ગીત અત્યત વૃદ્ધિ પામી કહ્યું છે, તેવા સમયે તત્કાળ આમાના ત્રિવિધ તાપને શમાત્રનાર અને પરંપરાએ અજરામરણુ' પ્રાપ્ત કરાવનાર ભક્તિરસ પ્રધાન આવા સાત્ત્વિક સગીતને પ્રજાના અંતઃકરણ સુધી પહેાંચાડવુ એ વિવેકી મનુષ્યમાત્રની એક પવિત્ર ફરજ બની રહે છે. કાર” કે ઉપરના અનયથી ખચવાને એજ એક સરકાર અને રચનાત્મક ઉપાય છે,
જૈન પાઠશાળાઓ વિગેરે શિક્ષણ સસ્થાએમાં ચેાગ્યતા વાળા વિદ્યાર્થી ઓને આ વિષયમાં દ્ધતિસર શિક્ષણ આપવા માટે ખાસ વચ્ચે રાખવા જોઇએ. ઉપરાંત આ પૂજાએનુ પદ્ધતિસર જ્ઞાન આપવા માટે સ્વતંત્ર વગ ચલાવવા પ જરૂરી છે તે કાર્યોંમાં પૂજાઓના અર્થની સમજણ આપવા માટે અથવા આવું પુસ્તક પણ ઉપયાગી બની શકે.
મૂળએના અથ સહિત આ પુસ્તક તૈયાર કરવામાં પૂર્વે ટક છૂટક પૂજાઓના અથ સહિત તૈયાર થયેલાં પુસ્ત અમને ઉપયેગી નીવડ્યાં છે. તેમાં ખાસ કરીને જૈન ધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org