________________
ચોસઠપ્રકારી પૂજા, આઠમે દિવસ
૨૭૭
જન ગણધર મુનિવર કાજે રે, જગo
કીધી ત્રણ ચય સુરરાજે રે, જગ ૧૦ તિહાં અગ્નિકુમાર ઉજાળે રે, જગo
ચંદનકાઠે પરજાળે રે, જગo કરી પીઠ પાદુકા સ્થાપે રે, જગo
કીર્તિ જગામાં જસ વ્યાપ રે. જગ૦ ૧૧ જુઓ જંબૂદીપન્નત્તિ રે, જગo
નિરખે આવશ્યક નિર્યુક્તિ રે જગ0 એમ પૂજા ચારમાં વર્ણવી રે, જગo
પ્રભુ ઋષભતણું આચરણ રે, જગ૭ ૧૨ હવે વર્ણવું અષ્ટાપદગિરિ રે, જગo
જે વરે અહોનિશ સુરનર રે જાવ પ્રભુ દીપવિજય કવિ રાજે રે, જગo
જસ પહો જગમાં વાજે રે. જગo ૧૩ અને મુનિવરો માટે દેવેંદ્ર ત્રણ ચિતાઓ રચી. અગ્નિકુમાર દેવેએ અગ્નિ પ્રગટ કર્યો. ચંદનના કાછો વડે અગ્નિદાહ કરવામાં આવ્યા. નિર્વાણભૂમિ ઉપર પીઠિકા કરી. પાદુકાઓ સ્થાપન કરવામાં આવી. અને એ રીતે તેમની કીતિ જગતમાં વ્યાપ્ત થઈ ૧૦ ૧૧
આ બધી હકીકત શ્રી અંબુદ્વીપપ્રજ્ઞપ્તિ અને શ્રી આવશ્યક નિયુક્તિમાં આપેલ છે તે જુઓ. આવી રીતે પ્રથમની આ ચાર પૂજાઓમાં શ્રી રાષભદેવ પ્રભુને આચાર અને પાંચ કલ્યાણુક બતાવ્યા છે. ૧૨
હવે પછીની ઢાળમાં અાપદતીર્થનું વર્ણન કરું છું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org